નવરાવે ને…

By heenaparekh  

નવરાવે ને ધોવરાવે

પહેરાવે ને પોઢાડે

આંખો આંજી આપે

તે તો કોઈ બીજું ય હોય-

પણ

કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે

તે તો મા જ!

( જયંત પાઠક )

Share

One Comment

  1. Posted June 30, 2008 at 5:24 am | Permalink | Reply

    હીનાબેન
    ઓછા પણ સચોટ શબ્દો બહુજ સરસ

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME