હથોડી Jul20 જૂના પુરાણા દેવોને મેં જતા જોયા છે અને નવા દેવોને આવતા. પ્રત્યેક દિવસે અને વરસે વરસે મૂર્તિઓ પડે છે અને પ્રતિમાઓ ઊભી થાય છે. આજે હું હથોડીની ભક્તિ કરું છું. ( કાર્લ સેન્ડબર્ગ-અમેરિકન કવિ )
સુંદરમની એક પંક્તી બરોબર યાદ નથી પણ આવીજ કઇક હતી કે ન્મું પથ્થર તણી મુર્તીને કે શ્રધ્ધા તણા આસનને Reply
Bahu saras chhe……… lage raho….
Ashok
સુંદરમની એક પંક્તી બરોબર યાદ નથી પણ આવીજ કઇક હતી કે
ન્મું પથ્થર તણી મુર્તીને કે શ્રધ્ધા તણા આસનને
પસંદગી સરસ છે.
વાહ!