સ્પર્શના ધોધમાર

By heenaparekh  

સ્પર્શના ધોધમાર

વરસી ગયા પછી

સ્વચ્છ આકાશમાં

અચાનક મહોરી ઊઠે છે

ટેરવાનું

ખૂબસુરત મેઘધનુષ…

( અબ્દુલ ગફાર કાજી )

Share

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME