દરિયાકાંઠે – ધર્મેશ ભટ્ટ October 9, 2008 દરિયાકાંઠે હાથમાં હાથ ઝાલી ચાર આંખો નિહાળે સૂર્યને અસ્ત થતાં બે હથેળીઓ વચ્ચે ઉષ્મા ધબકતા નવા સહઅસ્તિત્વની રોમેરોમમાં ફેલાય ઉષ્મા હવે સૂર્યની શોધ પરસ્પરની આંખોમાં ( ધર્મેશ ભટ્ટ ) Share thisFacebookXEmailWhatsApp