http://heenaparekh.com/2008/10/23/shir-par-ni-chumi/
શિર પરની ચૂમી
યાતનાને લૂછી નાખે છે
હું તારા શિરને ચૂમું છું
લોચન પરની ચૂમી
અનિદ્રાને હરી લે છે
હું તારી આંખ ચૂમું છું
હોઠ પરની ચૂમી
ગહન તરસને ઠારે છે
હું તારા હોઠ ચૂમું છું
શિર ઉપરની ચૂમી
સ્મૃતિને ભૂંસી નાંખે છે
હું તારું શિર ચૂમું છું
( મરીના સ્વેતાયેવા )



2 Comments
This kavita touched my heart,
ra-day ne chumi gai, ane purani yado aavi gai.
Comments by
Chandra.
hi,
visit at : sanjayoscar.wordpress.com
-sanjay nimavat