હું ચાહું તને
જાણું નહીં-કેમ, ક્યારે, ક્યાંથી
હું ચાહું તને-
સરળપણે, ન સંકુલતા ન અહંકાર
એમ હું ચાહું તને-
કારણ કે એ સિવાય બીજી કોઈ રીત જાણતો નથી:
અસ્તિત્વ મારું ન હોય તે તારું યે ન હો
એટલાં નિકટ કે મારી છાતી પરનો
તારો હાથ મારો હોય,
એટલાં નિકટ કે ઊંઘમાં
સરી હું પડું ને
નેત્રો બંધ તારાં થાય…
( પાબ્લો નેરુદા અનુ: હેમન્ત દવે )
this is one of good post by you i have read one book of pablo naruda after 15 years it is possible here to read again one more in gujarati language credit goes to you congrant to Hemant Dave and you for taking pain to serve varieties
its real beauty….
સરી હું પડું ને
નેત્રો બંધ તારાં થાય
Heenaben..Read this Post & it reminds me of a POEM I wrote NIDARE ENI SUNDARTA…..ENJOYED ! Thanks for your visit & comment on CHANDRAPUKAR..See you there again !
http://www.chandrapukar.wordpress.com