કહો કોની પરવા Nov27 શરીર સાબૂત હોય કે સાબૂત ન પણ હોય પણ મન આ મજબૂત હોય તો ડરવાનું શું ને પછી કોની પરવા? જીવવાનું હોય યા મરવાનું હોય તો ડરવાનું શું ને પછી કોને પરવા? તનના તંબુમાં મરણનો આરબ એના ઊંટ સાથે હોય પણ આપણા આ હોઠ સામે અમરતના ઘૂંટ હોય આનંદ લખલૂટ હોય પછી કોને પરવા ને કોની પરવા? આપણે તો મરજી-વા ડૂબવા નીકળ્યા ને જળની કેડી પર નીકળ્યા ફરવા હવે કોને પરવા ને કોની પરવા? રોજ રોજ ડૂબવાનું રોજ રોજ તરવાનું રોજ રોજ ઊગવાનું ને આપણે આથમવાનું: ફરી પાછું ઊગવાનું: કાંઈ નહીં પૂછવાનું: સ્મિત નહીં લૂછવાનું: કહો, કોને પરવા? કહો, કોની પરવા? ( સુરેશ દલાલ )
રોજ રોજ ડૂબવાનું રોજ રોજ તરવાનું રોજ રોજ ઊગવાનું ને આપણે આથમવાનું: ફરી પાછું ઊગવાનું: કાંઈ નહીં પૂછવાનું: સ્મિત નહીં લૂછવાનું: કહો, કોને પરવા? કહો, કોની પરવા? ( સુરેશ દલાલ ) khuba j sundar kaavya… Reply
hello friend i like it much શરીર સાબૂત હોય કે સાબૂત ન પણ હોય પણ મન આ મજબૂત હોય તો ડરવાનું શું ને પછી કોની પરવા? જીવવાનું હોય ( સુરેશ દલાલ યા મરવાનું હોય તો ડરવાનું શું ને પછી કોને પરવા Reply
રોજ રોજ ડૂબવાનું
રોજ રોજ તરવાનું
રોજ રોજ ઊગવાનું
ને આપણે આથમવાનું:
ફરી પાછું ઊગવાનું:
કાંઈ નહીં પૂછવાનું:
સ્મિત નહીં લૂછવાનું:
કહો, કોને પરવા?
કહો, કોની પરવા?
( સુરેશ દલાલ )
khuba j sundar kaavya…
tamo e moklel kavya no sandesho bahuj pasand aawyo . dhanya chhe Sureshbhai ne
hello friend i like it much
શરીર સાબૂત હોય
કે સાબૂત ન પણ હોય
પણ મન આ મજબૂત હોય
તો ડરવાનું શું ને પછી કોની પરવા?
જીવવાનું હોય
( સુરેશ દલાલ
યા મરવાનું હોય
તો ડરવાનું શું ને પછી કોને પરવા