તારે ઝાંપે

તારે ઝાંપે બાંધુ હું મારું ઝૂંપડું

ઝૂંપડામાં બળે એક દીવો

-દીવો તારા નામનો

વાડીએ વાવું હું મારો મોગરો

ઝૂલે ચંપાનું ઝાડ

-ઝાડ તારા નામનું

તારી મેડીએ હવા થઈ હીંચકું

ઓશિકાની સાથે કરું લાડ

-લાડ તારા નામના

મધરાતે તરસના બોલે મોરલા

હું તો વાદળ થઈ વરસું ધોધમાર

-વાદળ તારા નામના

( સુરેશ દલાલ )

9 thoughts on “તારે ઝાંપે

  1. શ્રી સુરેશ દલાલ તો એક નામાંકીત વ્યકતી છે. એમની કવીતાઓ માણવાની મજા આવે. સારા વિચારો પ્રગટ કરતાં રહો. દદીઓ ની સેવા કરતાં કરતાં તમે બ્લોગ પર ધ્યાન આપો છો તે સરાહનીય છે.
    અભીનંદન આપને.

    ડો. સુધીર શાહ

  2. hello dear friend , very good

    તારે ઝાંપે બાંધુ હું મારું ઝૂંપડું

    ઝૂંપડામાં બળે એક દીવો

    -દીવો તારા નામનો

  3. dear sister henaben “M a n m o j eeee”
    One of the most great writer’s poem ” Res SIr.. Suresh Dalal Poem Tara zampa bandhu zupedu” is excelent no worls to say. My one suggetion is that such poem may be composed by some expert composers & well known singer such as Nisha Upadhyay, Soli Kapadia, Nayenash Jani, Shyamal munshi etc .. may song such rechana & put on blog so that it can be hear to our music lovers. i thik some afforts may be done in this track..which may be one more Morpich of our group..
    yours jagdish soni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.