સમયના દર્પણને

સમયના દર્પણને કહો,

હવે તો

આ વેદનાનું પ્રતિબિંબ

ઝીલાતું નથી.

ક્યાં દર્પણ તૂટશે

અથવા

હું જ

તૂટું કદાચ…..?

( કુંતલ શાહ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.