એ વિચારમાં…

બારણાં ઉઘાડાં હોય અને

મને આવવાનું નિમંત્રણ મળે

મારા જ ઘરમાં!

એ જ વિચારમાં હું

સ્થિર ઉભો છું સદીઓથી!!

( ધનંજય કુલકર્ણી )

One thought on “એ વિચારમાં…

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.