એ વિચારમાં… Jan9 બારણાં ઉઘાડાં હોય અને મને આવવાનું નિમંત્રણ મળે મારા જ ઘરમાં! એ જ વિચારમાં હું સ્થિર ઉભો છું સદીઓથી!! ( ધનંજય કુલકર્ણી )
Good poetry…