આઘે ને આઘે

By heenaparekh  

આઘે ને આઘે

ગયેલા

દરિયાના જળ

તો પાછા આવે છે

ભરતી

સ્વરૂપે

પણ…

તું?

( જયા મહેતા )

Share

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME