શો વાંધો હતો?

att000076

બહેરી નજર

આંધળો સ્પર્શ

અપંગ શબ્દો-

એક ચહેરો

હું પણ ખરીદી શકી હોત.

પણ મારે એને ખરીદવો નહીં,

શોધવો હતો.

પોતાને પથ્થરની જેમ મૂકી

જેને રૂંધી નાખ્યો હતો

એ પ્રવાહને જોયા વગર

પછી છૂટકો ન રહ્યો.

( સોનલ પરીખ )

One thought on “શો વાંધો હતો?

  1. hu pan kharidi shaki hot= pan maare ene
    kharidwo nahi SHODHAVO HATO.

    Sonalben tamari kalam ma khubaj dard bharya
    shabdo chhe. aankho bharai aavi.
    ati sundar.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.