બંદોબસ્ત Feb13 સાગરને મારગ વમળ હોયે ન હોયે ખળભળ જરૂર હોયે બાંધ્યો ન તેં સઢ ચુસ્ત, કર્યો ન તેં સઢ દુરસ્ત, સુકાનની ન રાખી રમતી સરક, સામસામાં હલેસાં ગોઠવ્યા ન તેં ઊલટસુલટ ને… ઊતરી પડ્યો તું તુરંત, ધકેલી નાવ સાગરને મારગ! શું આ જ તારો બંદોબસ્ત! ( નિર્ઝરી મહેતા )
dhakeli naav saagar ne marag ! shu aa j taaro bandobast Wah Neerzari Maheta tamari kalam ne daad devi padshe. khubaj saras kavita pirsee chhe. Reply
dhakeli naav saagar ne marag !
shu aa j taaro bandobast
Wah Neerzari Maheta tamari kalam ne daad devi
padshe. khubaj saras kavita pirsee chhe.