લખી દે Mar4 ચોકખે ચોકખી વાત લખી દે; મનમાં રમતી વાત લખી દે. ભીતરનાં તું સપનાં છાનાં, મેઘધનુષી સાત લખી દે. ફાટે પણ ના ફીટે એવી, આજ પટોળે ભાત લખી દે. મૂંગા પારિજાતને પૂછી; શબ્દોની સોગાત લખી દે. વૈશાખી તડકા ઓઢીને; પૂનમ જેવી રાત લખી દે. ( ‘આનંદ’ મુનિચંદ્રજી )
‘આનંદ’ મુનિચંદ્રજી…The words of Munichandraji are very nice….Enjoyed the Post. Seeyou ,Heenaben on my Blog ! http://www.chandrapukar.wordpress.com Reply
‘આનંદ’ મુનિચંદ્રજી…The words of Munichandraji are very nice….Enjoyed the Post.
Seeyou ,Heenaben on my Blog !
http://www.chandrapukar.wordpress.com