સાથ લીધી એ ગઠરી Mar14 સાથ લીધી એ ગઠરી; કોઈ કહે માયાનું ઘર ને કોઈ કહે, ઘરવખરી! વળગો તો એ વધે વજનમાં, અળગા તો એ ખાલી! ગાંઠો બાંધો કસી કસીને, સાચવવાની ઠાલી! સહજ રાખવો સંબંધ એવી વાત કહે છે ખબરી; સાથ લીધી એ ગઠરી. શ્વાસે શ્વાસે નથી લખ્યું કે જાવું કયા સરનામે? આખ્ખું આ ઘટનાલય ચાલે અંજળ સરખા ગામે. સુખોય ક્યાં સાચુકલાં મળતાં, પીડાય છે અધકચરી: સાથ લીધી એ ગઠરી. ( ગિરીશ ભટ્ટ )
vaah શ્વાસે શ્વાસે નથી લખ્યું કે જાવું કયા સરનામે? આખ્ખું આ ઘટનાલય ચાલે અંજળ સરખા ગામે. khuba ja saras Reply
jaavu kya sarname ? Aakhuu aa ghatnalay chale anjal sarkha gaame .. sukhoy kya saachukala malta, PEEDAY CHHE ADHKACHRI : saath lidhi e gathhari……WAH GEERISHBHAI KAMAL NI CHHE KAVEETA. Reply
vaah
શ્વાસે શ્વાસે નથી લખ્યું કે
જાવું કયા સરનામે?
આખ્ખું આ ઘટનાલય ચાલે
અંજળ સરખા ગામે.
khuba ja saras
jaavu kya sarname ? Aakhuu aa ghatnalay chale
anjal sarkha gaame ..
sukhoy kya saachukala malta,
PEEDAY CHHE ADHKACHRI :
saath lidhi e gathhari……WAH GEERISHBHAI
KAMAL NI CHHE KAVEETA.
IT IS NICE.
બહુ મજાની રચના.
શ્વાસે શ્વાસે નથી લખ્યું કે
જાવું કયા સરનામે?
…. ધન્યવાદ.