ઘર Apr22 મારું ઘર બે બારણાંને જોડતો એક ઘેરાવો છે. મારું ઘર બે બારણાંની વચ્ચે છે એમાં ક્યાંયથી પણ ડોકાઓ તમે બારણાંની બહાર જોઈ રહ્યા હશો તમને બહારનું દ્રશ્ય દેખાઈ જશે ઘર નહીં દેખાય. હું જ મારું ઘર છું. મારા ઘરમાં કોઈ નથી રહેતું હુંય શું મારા ઘરમાં રહું છું? મારા ઘરમાં ક્યાંયથી પણ ડોકાઓ- ( અજ્ઞેય, અનુ. નૂતન જાની )
મારા ઘરમાં એક બારી છે; ને દિલમાં છબી તમારી છે. શોધ્યા રાખું હું મને મારા ઘરમાં,તલાશ મુઝને મારી છે. ચાર દિવાલોને અને એક છતને કહેવાય કઈ રીતે ઘર ખાલી ખાલી ઘરમાં હવાની અવર જવર હજુ જારી છે. Reply
hu ja maaru char chhu , maara gharma koi nathi rahetu huny shu maara gharma rahu chhun maara gharma kyaythi pan dokao. KHAREKHAR SUNDAR ,mokalwa badal aabhar. Reply
Very nice
મારા ઘરમાં એક બારી છે; ને દિલમાં છબી તમારી છે.
શોધ્યા રાખું હું મને મારા ઘરમાં,તલાશ મુઝને મારી છે.
ચાર દિવાલોને અને એક છતને કહેવાય કઈ રીતે ઘર
ખાલી ખાલી ઘરમાં હવાની અવર જવર હજુ જારી છે.
hu ja maaru char chhu , maara gharma koi nathi rahetu
huny shu
maara gharma rahu chhun
maara gharma kyaythi pan dokao.
KHAREKHAR SUNDAR ,mokalwa badal aabhar.
Namaskar,
Khub sunder filosofy.
can u help me to improve my blog??
very nice. mane lage chhe ke kavi koi na avvani rah joi rahya chhe. tenu ekla panu dur karva.