ક્યાં કહું છું કે May22 ક્યાં કહું છું કે કશું કરજો તમે? . શૂન્ય મનમાં આવીને વસજો તમે કેમ રાખ્યાં બંધ બન્ને બારણાં? મોત કેવો ભેદ છે, સમજો તમે વાંક મારા ભાગ્યનો કાઢો નહીં વાંક થોડો નિજનો તારવજો તમે યાદ આપે દર્દ કાયમનાં મને જખ્મ જૂનો થાય તો ખણજો મને હોય છે ‘ઈર્શાદ’ પાણી પાણી મન મન મળે, એને જ તે મળજો તમે ( ચિનુ મોદી)
man male , enej te maDjo tame..
Sundar kavya.
saras!
top of the poem
vah vah khub sharsh cha.
હોય છે ‘ઈર્શાદ’ પાણી પાણી મન
મન મળે, એને જ તે મળજો તમે
સુંદર.
chinubhai ni sunder rachana