સુંવાળપ

તારા કમળ શા સ્પર્શને

માણવામાં મગ્ન

હું

ભૂલી જ ગઈ

સુંવાળપ તો

કાળોતરાના સ્પર્શમાં પણ હોય !

( હિતા રાજ્યગુરુ )

One thought on “સુંવાળપ

  1. આપણે ત્યાં તો સર્પમર્દનની પ્રથા બહુ પ્રચલિત હતી. વિશ્વ સાહિત્યમાં સર્પના પ્રતીકના વિનિયોગ પર એક મહાનિબંધ (PhD thesis) બની શકે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.