સુંવાળપ

By heenaparekh  

તારા કમળ શા સ્પર્શને

માણવામાં મગ્ન

હું

ભૂલી જ ગઈ

સુંવાળપ તો

કાળોતરાના સ્પર્શમાં પણ હોય !

( હિતા રાજ્યગુરુ )

Share

One Comment

  1. Posted June 19, 2009 at 6:32 am | Permalink | Reply

    આપણે ત્યાં તો સર્પમર્દનની પ્રથા બહુ પ્રચલિત હતી. વિશ્વ સાહિત્યમાં સર્પના પ્રતીકના વિનિયોગ પર એક મહાનિબંધ (PhD thesis) બની શકે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME