પ્રકૃતિને…

By heenaparekh  

પ્રકૃતિને

પીગળતી જોવી છે?

તો

વરસાદને

જોયા કરો, જોયા કરો

અને

સ્વયંને

ખોયા કરો!


( જયંતિ ધોકાઈ )

Share

2 Comments

  1. Posted June 27, 2009 at 6:51 pm | Permalink | Reply

    સુંદર લઘુકાવ્ય.

  2. hanif
    Posted June 28, 2009 at 9:10 am | Permalink | Reply

    સુંદર..

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME