રસ્તામાં Jul2 રસ્તામાં થોડાં ઝાડ આવ્યાં. થોડા પહાડ આવ્યા. થોડાં પશુ આવ્યાં. થોડાં પંખી આવ્યાં. ક્યાંક ઝરણાં આવ્યાં. ક્યાંક વોંકળા આવ્યા. એકાદ નદી આવી. એમાં માછલી આવી. રસ્તામાં બધું આવ્યું તોય માણસ ચાલતો રહ્યો એકલો એકલો. ( રાજેશ પંડ્યા )
આવ્યા હતાં એકલા
જવાનું પણ એકલા.
evya tyar kie ley ne notha avya pan ha jashu yara yado no sthvaro jarur hasha.
truth of life !
Good one.
રસ્તામાં
બધું આવ્યું તોય
માણસ ચાલતો રહ્યો
એકલો એકલો.
soo nice… !!