આકાશ Jul8 આકાશ હજીય વાદળી છે. વૃક્ષો હજીય લીલા છે. પંખી હજીય ઊડે છે. નદી હજીય ભીંજવે છે. માણસ હજીય રડે છે. અહીં હજીય જીવી શકાશે. ( રાજેશ પંડ્યા )
પ્રિય રાજેશભાઇ, ખુબ સુંદર, ઝરમર વર્ષામાં ભીંજાતી ઉભેલી લાગણીના સંવેદનશીલ આંસુને પણ,આપ જોઇ શક્યા. કદાચ,આપણે હજી માણસ છીએ. માર્કંડ દવે. Reply
kya baat hai…. !!
very nice.
પ્રિય રાજેશભાઇ,
ખુબ સુંદર,
ઝરમર વર્ષામાં ભીંજાતી ઉભેલી લાગણીના સંવેદનશીલ આંસુને પણ,આપ જોઇ શક્યા.
કદાચ,આપણે હજી માણસ છીએ.
માર્કંડ દવે.