http://heenaparekh.com/2009/07/19/short-stories/
કેટલીક વાર્તાઓ આપણા માનસપટ પર અમીટ છાપ છોડી જતી હોય છે. અને આવી વાર્તાઓ વર્ષો સુધી આપણને યાદ રહેતી હોય છે. આવી જ કેટલીક મને બહુ જ ગમતી બાળવાર્તા, નવલિકા, લઘુકથા તથા પ્રસંગકથા હું આ વિભાગ અંતર્ગત મૂકવા માંગુ છું. સમયાવકાશે મને જેમ જેમ ટાઈપ કરવાનો સમય મળશે તેમ તેમ હું મારા બ્લોગ પર મૂકતી જઈશ.



2 Comments
મનમૌજી હિનાજી
,
આપના નવા વિભાગ માટે શુભેચ્છા.
મને ખાતરી છે કે આપની ચુંટેલ કવિતાઓની જેમ નવો વિભાગ પણ જરૂર મજાનો હશે.
અમને અને ખાસ તો મને એનો ઈંતેઝાર રહેશે.
આમે ય વાર્તા મારો મનપસંદ વિષય રહ્યો છે.
અરે હિનાજી, તમે તો બાઉન્ડ્રી કૂદાવી.
તમારી પાસે આવીજ અપેક્ષા હતી.
તમે ખુબ હોશિયાર છો.
તમને મારો પ્યાર.