હે, મિત્ર!

Rukshmani Mandir 1-Dwarka copy

હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,

પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.

હું તને પ્રેમ કરું છું તેં મારી જાતને જે રીતે આકારી છે

એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે

એટલા માટે પણ.

હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે

કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને મને સુખી

કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં તેં મારે

માટે વધારે કર્યું છે.

તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.

અંતે તો,

મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.


( અનામી )

7 thoughts on “હે, મિત્ર!

  1. mitra banavawano maram j kadach aa chhe.
    maitri to aatma sathe anubavi e tyare khabar pade
    kharekhar sundar maitri to pavan wagar pan far farti rahe

    Ch@ndr@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *