મિત્રો-એસ્થર ડેવિડ

By heenaparekh  

અજાણતાં જ

તમે કોઈ ગુનો કરી બેસો-

ક્યારેક “સ્વબચાવમાં…..”

તો,

કહેવાય છે કે, અદાલતમાંય માફી મળે છે….

પણ

અજાણતાં જ

તમે કોઈ ગુનો કરી બેસો તો

મિત્રો તમને

સજા વગર નહીં જીવવા દે-

તેઓ પ્રથમ તો

કાયદો જ પોતાના હાથમાં લેશે

ને પછી છરી-

ક્યારેક તો છરી એવી મારી દેશે-

હ્રદય અને પાંસળી વચ્ચે

એક દોરાવા જગ્યા છોડીને…..

એટલે જીવવા તો દેશે:

એક દોરાવા જેટલી જગ્યા છોડીને-

પણ “જોઈએ છીએ કેવા જીવો છો?”

એવા ભાવથી….


( એસ્થર ડેવિડ )

Share

6 Comments

  1. Posted August 9, 2009 at 9:34 am | Permalink | Reply

    વેરી ગુડ, સરસ શોધ અને વાંચન..

  2. Ch@ndr@
    Posted August 9, 2009 at 5:29 pm | Permalink | Reply

    Kharekhar ajaAnta bhul ni je saja meetro
    aape che te to smasane gaya paChi j nirat no
    dam lewa dye che..(.SATYA HAKIKAT CHE)

    cH@NDR@

  3. Gaurang
    Posted August 10, 2009 at 10:27 am | Permalink | Reply

    Bahu saras, Devid.

  4. Dushyantsinh
    Posted August 10, 2009 at 4:04 pm | Permalink | Reply

    હીનાબેન, ભાવાનુવાદકનું નામ આપશો કે તમે જ ભાવાનુવાદ કર્યો છે? સરસ કવિતા છે અને એટલો જ સરસ ભાવાનુવાદ પણ છે. બંનેને ધન્યવાદ.

  5. Posted August 10, 2009 at 10:05 pm | Permalink | Reply

    Very true.
    Sapana

  6. Hemant Vaidya
    Posted August 11, 2009 at 1:25 pm | Permalink | Reply

    ક્યારેક તો છરી એવી મારી દેશે-

    હ્રદય અને પાંસળી વચ્ચે

    એક દોરાવા જગ્યા છોડીને…..

    એટલે જીવવા તો દેશે:

    એક દોરાવા જેટલી જગ્યા છોડીને-

    પણ “જોઈએ છીએ કેવા જીવો છો?”

    એવા ભાવથી….

    good Heena, Dosti per PHD Kari chhe ke su ???? ghanu saras

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME