प्यार था, मोहब्ब्त थी, ईश्क था, अदा थी...
सब कुछ था उस शख्स में...
अगर वफा होती तो कयामत होती...
-?-
હું મારી માશૂકા સાથે
બગીચામાં ચાલતો હતો ત્યારે
એક ગુલાબ તરફ મારું ધ્યાન ખેંચાયું.
મારી માશૂકાએ મને ઝાટકી કાઢ્યો
અને કહ્યું : 'મારો ચહેરો તારી
આટલી નજીક હોય તો પછી
ગુલાબ તરફ તારી નજર જ કેમ વળી ?'
-સુરેશ દલાલ
ध्यान रहे, असत्य के मार्ग पर
सफलता भी मिल जाए तो व्यर्थ है
और सत्य के मार्ग पर
असफलता भी मिले तो सार्थक है.
सवाल मंजिल का नही,
सवाल कहीं पहुंचने का नहीं,
कुछ पाने का नही-
दिशा का है, आयाम का है.
कंकड-पत्थर इकठ्ठे भी कर लिए
किसी ने, तो क्या पाएगा ?
और हीरों की तलाश में खो भी गए,
तो भी बहुत कुछ पा लिया जाता है-
उस खोने में भी.
अनंत की यात्रा पर जो निकलते है,
वे डुबने को भी उबरना समझते है.
-ओशो
એવોર્ડ
જેને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી હોતી અને જેની સામે ઈમેજ ડાઉન થવાનો ભય નથી હોતો , જ્યા એક બીજા માટે કરાયેલી મદદ કે કામના સરવાળા ન થતા હોય , જેને કહી શકાય કે માથુ ખા મા આજે મૂડ નથી , જેની પાસે મોટેથી હસી રડી શકાય , જેના ખીસ્સામાં રહેલી પેન ગમી જાય અને આંચકી શકાય , આપણને ધરાઈને ખીજાઈ શકે , જે મનાવા માટે રીસાતા હોય , જેને અંગત બધુ કહી શકાય , જેની સામે ચહેરા પર પ્લાસ્ટિક ન પહેરવું પડે , આપણે બેડરેસ્ટમા હોઈએ અને નાના દીકરાનો બર્થ ડે આપણા વતી તે ઉજવી લે ,જે સાચા અર્થમાં સ્મશાનમાં હાજર રહે , તેવા થોડા માણસો જીવનમાં આપણને મળેલો બહુ મોટો "એવોર્ડ" કે "રીવોર્ડ" છે .
( કૃષ્ણકુમાર ગોહિલ )
In every game I play,
I Always WIN,
But
In LOVE & Friendship I Always
LOSE
You KNOW WHY..??
B’coz
I never play with it…..!
Everybody Has A Story-Savi Sharma
One Indian Girl-Chetan Bhagat
Can Love Happen Twice?-Ravindra Singh
શ્યામની બા - સાને ગુરુજી,
પેલે પારનો પ્રવાસ - રાધાનાથ સ્વામી,
બાપુ મારી મા - મનુબેન ગાંધી,
દ્રૌપદી - કાજલ ઓઝા વૈદ્ય,
ઇડલી, ઓર્કિડ અને મનોબળ - વિઠ્ઠલ વ્યંકટેશ કામત,
આફટરશોક - હરેશ ધોળકિયા,
Steve Jobs - Walter Isaccson,
I too had a love story - Ravinder Sinh,
Revolution 2020-Chetan Bhagat,
ક્યાં ગઈ એ છોકરી - એષા દાદાવાલા,
ધ કાઈટ રનર - ખાલિદ હુસેન,
નગરવાસી - વિનેશ અંતાણી,
જેક્પોટ - વિકાસ સ્વરૂપ,
તારા ચહેરાની લગોલગ... - કાજલ ઓઝા વૈદ્ય,
"Anything for you ma'am" by Tushar Raheja,
પોતપોતાની પાનખર - કાજલ ઓઝા - વૈદ્ય,
મારું સ્વપ્ન - વર્ગીસ કુરિયન,
The Last Scraps Of Love-Nipun Ranjan
પ્રતિશ્રુતિ-ધ્રુવ ભટ્ટ
જનમટીપ-ઈશ્વર પેટલીકર
wow it’s too cool plz keep it up, specilly shabdo sara chhe…….
હીનાબેન, તમે ખરેખર અદભૂત વાંચન ધરાવો છો. પહેલી કવિતા મને ખુબ ગમી. આવી સરસ કવિતાઓ તમે ક્યાંથી લઇ આવો છો? એમ. જે. લાઈબ્રેરીના સભ્ય છો કે છું?
ઘણી જ સુંદર રચનાઓ અને કલ્પનાઓ.
ખાસ તો બીજી રચના આજના ઘરડાઘરમાં વધતી જતી વસ્તી પરનો વેધક કટાક્ષ ઘણો જ તીક્ષ્ણ છે.
saras.AChandas.
Sapana
વેધક ….
Heenaben tamari beu kavita bahuj saras reete prastut kari che
paheli kavitama je tamoe sundar sapana aav-wanu suchan khubaj
gamyu.
Ane biji kavitama (oont ke ghodane tu chodi aavish
aa baD-baDta regestaan maa
GHARDA THAWANI BEEK LAGE CHE…….shu thashe ?
Ch@ndr@
Pingback: મારી કવિતા અન્ય વેબસાઈડ પર વાચવા « કવિતા વિશ્વ