http://heenaparekh.com/2010/07/26/amara-badha-gam/
“મોરપીંછ” માટે નવી ગઝલ લખી આપવા બદલ હું શ્રી કાંક્ષિતભાઈ મુન્સીનો ખૂબ આભાર માનું છું.
By heenaparekh http://heenaparekh.com/2010/07/26/amara-badha-gam/
“મોરપીંછ” માટે નવી ગઝલ લખી આપવા બદલ હું શ્રી કાંક્ષિતભાઈ મુન્સીનો ખૂબ આભાર માનું છું.
ફરી વાર મને કોઈ બાંધશો ના,
મારા મનના તાર તૂટ્યા એક વાર
હવે ફેર સાંધશો ના.
-પિનાકિન ઠાકોર
એક દિવસ એવો ઊગશે કે જ્યારે હું આથમી ગયો હોઈશ. તમે મને મારા શબ્દોમાં શોધવા મથશો, પણ હું તો ક્યાંક પહોંચી ગયો હોઈશ અશબ્દના પ્રદેશમાં. ક્યાં સુધી તમે રમ્યા કરશો મારા માટીનાં રમકડાં જેવા શબ્દોથી ? હું તો મારી રમત-મમત બધું જ અધૂરું મૂકીને ચાલી નીકળીશ. કોઈની રમત ક્યારેય પૂરી નથી હોતી. બધાં જ અધૂરી બાજી મૂકીને ચાલી નીકળે છે. તમારા હાથમાં તો અઢળક પત્તાં છે – એમાંથી એકાદ પત્તું ન હોય તોપણશું ? રમત ચાલુ જ રહેવી જોઈએ. એક દિવસ એવો ઊગશે કે જ્યારે તમારી રમત હશે – પણ રમનાર તરીકે હું નહીં હોઉં. મારી એક જ વિનંતી છે કે આંસુને કદી હુકમનું પત્તું નહીં બનાવતા.
( સુરેશ દલાલ )
संन्यास तो आईना है. संन्यास तो वही है
जो तारों में झिलमिलाता है, जो फूलों में मुस्कुराता है.
संन्यास सूरजा की किरण है, चांद की चांदनी है.
संन्यास इंद्रधनुषों का रंग है.
संन्यास दीये की ज्योति है; दीयों का उत्सव है, दीवाली है.
संन्यास होली भी है, दीवाली भी.
( ओशो )
હે પ્રભુ,
પીઠ પાછ્ળ ખંજર ભોંકનાર કે,
જે છોડીને ચાલ્યા જાય છે તે સૌ સાથે મારો વર્તાવ એવો રહે કે જ્યારે તેમને મારી જરૂર હોય ત્યારે મારી પાસે આવતા કોઈ સંકોચ ના રહે.
"મીરા"
"આપણા વિચારો આપણા શબ્દો બને છે.
આપણા શબ્દો આપણું કાર્ય....
આપણા કાર્યો આપણી આદત.....
આપણી આદતો (હેબિટ્સ) આપણું ચારિત્ર્ય....
આપણું ચારિત્ર્ય (કેરેક્ટર) આપણી ઝિંદગી બનાવે છે."
મુર્તઝા પટેલ
I too had a love story - Ravinder Sinh
Revolution 2020-Chetan Bhagat
ક્યાં ગઈ એ છોકરી - એષા દાદાવાલા
ધ કાઈટ રનર - ખાલિદ હુસેન
નગરવાસી - વિનેશ અંતાણી
જેક્પોટ - વિકાસ સ્વરૂપ
તારા ચહેરાની લગોલગ... - કાજલ ઓઝા વૈદ્ય
"Anything for you ma'am" by Tushar Raheja
પોતપોતાની પાનખર - કાજલ ઓઝા - વૈદ્ય
મારું સ્વપ્ન - વર્ગીસ કુરિયન
The Last Scraps Of Love-Nipun Ranjan

One Comment
Waah Kankshit Bhai.
Maktaa no sher vadhu gami gayo.
gazalanaa vachche na shero ma takhallusno aa Adil Saheb baad kadach prataham prayog joi rahyo chu.