તું (પ્રવેશ (!) અને પ્રેમપત્ર-જયંત દેસાઈ

(૧)

તું (પ્રવેશ (!)

.

“તારા

હોવા

વિશે”

થિસીસ

લખીને

હું

‘પી.એચ.ડી.’

થઈ

ગયો,

અને

તને

ખબર

પણ

પડી ? …. !!….

.

(૨)

પ્રેમપત્ર

.

ટૂંટિયું

વાળીને

અંદર સરકી

ગયેલા

શબ્દો, ચબરખી

ખોલતાં જ બહાર

ટપાટપ કૂદી

પડ્યા…

પછી તો એ

ઉર્ધ્વગમન

આંખોમાં ઝીલાયું

કે તરત જ

ગૂંજી ઉઠી કાનોમાં

અભિસારની

શહેનાઈઓ…

.

(જયંત દેસાઈ)

One thought on “તું (પ્રવેશ (!) અને પ્રેમપત્ર-જયંત દેસાઈ

  1. વાહા વાહ જયંતભાઇ
    વબહુંજ થોડા શબ્દ અને ઘણી મોટી વાત!
    વાંચીને મજા આવી…

Leave a Reply to usha desai Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.