The Lost Scraps Of Love – Nipun Ranjan

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

ચેતન ભગતની નવલકથાઓ યુવા વર્ગમાં લોકપ્રિય થઈ પછી એવા બીજા પણ ઘણાં નવા લેખકો મળ્યા જેઓ IIT કે Engineeringના વિદ્યાર્થી હોય. જેમાં તુષાર રાહેજા અને નિપુણ રંજનનું નામ લઈ શકાય.

નિપુણ રંજનની પહેલી નવલકથા “The Lost Scraps Of Love” ૨૦૧૦માં આવી.

નવલકથા શરૂ કરતાં પહેલા લેખક વાચકને ત્રણ પ્રશ્ન પૂછે છે…

.

1.    How much do you love your love ?

a.    More  than life

b.    Love them yes, but less than my self-dignity

c.    Love them alright, but less than my friends

2.    How much do you love your friends ?

a.    More  than life

b.    Love them yes, but less than my self-dignity

c.    Love them yes, but less than my girlfiend and personal matters

.

3.    What if your lover leaves you forever ? What would you do ?

a.    Keep trying for her/him hoping they will come back.

b.    Love her/him silently but don’t do anything, maybe wait for her forever.

c.    Forget her/him and continue with life, maybe with someone else who would be more loving.

.

ખોવાયેલા પ્રેમને મેળવવા લેખક કેવા કેવા પ્રયત્નો કરે છે એના પર આખી નવલકથા લખાઈ છે. ખૂબ જ સરળ અંગ્રેજીમાં રસપ્રદ રીતે આલેખન થયું છે જે વાચકને છેલ્લે સુધી જકડી રાખે છે. ટૂંકમાં વાંચવી ગમે એવી આ નવલકથા છે.

.

The Lost Scraps Of Love – Nipun Ranjan

.

Publishers & Distributors : Srishti

.

Pages : 213

.

Price : Rs. 100

Share this

2 replies on “The Lost Scraps Of Love – Nipun Ranjan”

  1. ચોક્ક્સ વાંચવી પડશે… જાણ કરવા બદલ ખુબ ખુબ આભાર – પણ એક શરતે કે આવું ને આવું કહેતા રે’જો પાછા. 🙂

  2. ચોક્ક્સ વાંચવી પડશે… જાણ કરવા બદલ ખુબ ખુબ આભાર – પણ એક શરતે કે આવું ને આવું કહેતા રે’જો પાછા. 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.