હશે ખરો કોઈ – લાભશંકર ઠાકર May17 . અંદરનું અંદર આવેલું, અંદરની બાજુનું મારું આંતરિક કદાચ પગથિયાં વગરનું છે. કદી હું એમાં જઈ શક્યો નથી. કોઈ સદી એવી નથી કે મેં ટકોરા ન માર્યા હોય. મને લાગે છે કે અંદર કોઈ હોય તો તે સાંભળતો નથી. એને હાથ હશે ? પગ હશે ? એને નહિ થતું હોય મન બહાર આવીને મને મળવાનું. હશે ખરો કોઈ અંદર ? . ( લાભશંકર ઠાકર )
અંદર વાળો અવાજ તો હંમેશા આપતો જ હોય છે, પરંતુ સાંભળવા માટે કાં હોવા જોઈએ ? બહારના કાં નહિ ? સુંદર ! Reply
અંદર વાળો અવાજ તો હંમેશા આપતો જ હોય છે, પરંતુ સાંભળવા માટે કાં હોવા જોઈએ ? બહારના કાં નહિ ?
સુંદર !
વાહ… સરસ રચના…
Good One.