મને વધુ અપમાનિત ન કરો – સંતોક સિંહ ‘ધીર’ Jul16 . યુરોપમાં પૂછવામાં આવ્યું તમે કેવા છો ? મેં જવાબ આપ્યો-‘એશિયન’ એશિયામાં પૂછવામાં આવ્યું મેં કહ્યું-‘ભારતીય’.’ ભારતમાં પ્રશ્ન પૂછાયો મેં કહ્યું-‘પંજાબી.’ પંજાબમાં તું કેવો છે ? મેં કહ્યું ‘માલવી’ પછી જિલ્લો પૂછવામાં આવ્યો મેં કહ્યું-‘લુધિયાણા’, હાલ ફતેહગઢ સાહેબ. પછી તાલુકો પુછાયો પછી કસ્બો પછી ગામ મેં એ બધું જ જણાવ્યું ફરી વધુ પુછાયું- ગામમાં તમે કેવા છો- જાટ કે અછૂત ? મેં ‘અછૂત’ કહ્યું. ફરી સવાલ કરાયો- અછૂતોમાં કેવા છો ? મેં હાથ જોડીને કહ્યું- બસ કરો, હવે વધુ ન પૂછો, મને વધુ અપમાનિત ન કરો. . ( સંતોક સિંહ ‘ધીર’, અનુ. કિશોર શાહ ) . મૂળ રચના: પંજાબી
What a shame. A person is not recognized as an human being. and it still happens in India after 65 years. Reply
અત્યાર ના ભણૅલા સમાજ માં પણ આ અછુટવેળા ગયા નથી..
જય સ્વામિનારાયણ
What a shame. A person is not recognized as an human being. and it still happens in India after 65 years.
ખૂબજ સુંદર અને મનનીય રજૂઆત !