-
શે’ર બજાર
कितनी भीड़ है तेरे दिल में कैसे में रहूँ ?
मुझे भीड़ में रहने की आदत जो नहीं !- दिव्या शुक्ला
-
દલાલ સ્ટ્રીટ
મને લાગે નહીં ક્યાંય કશું એકલું,
મને મારું એકાન્ત ગમે એટલું !-સુરેશ દલાલ
-
કાજલ ઓઝાની કલમેથી..
કેટલાક માણસો એવું માનીને ચાલે છે કે પોતાની લાગણીઓ છુપાવવી, પોતાના મનમાં ચાલી રહેલી વાત કોઈને ન કહેવી અથવા પોતાના દિલનો, મનનો એક્સેસ-તાગ-પહોંચ કોઈને ન આપવી એમાં બહુ મોટી બહાદુરી છે. ખરેખર પોતાની વાત કોઈને ન કહેવાથી શું સાબિત થઈ શકે ? ખરેખર વાત છુપાવવા માટે હિંમતની જરૂર જ નથી. જ્યારે તદ્દન શુદ્ધ લાગણીના સંબંધ હોય ત્યારે એક અગત્યની વાત એ છે કે બંને વ્યક્તિઓએ એકબીજાની સાથે સંપૂર્ણપણે મુક્ત મને વર્તવું જોઈએ. જેની સાથે આપણે ‘દોસ્તી’કે ‘પ્રેમનો દાવો કરતાં હોઈએ એ માણસ આપણને ‘ઓળખી’ જશે એવા ભય સાથે સંબંધ ક્યાં સુધી ટકી શકે ? કદાચ કોઈ ઓળખી જાય અથવા આપણે ઓળખવા દઈએ એ પછી જો એ વ્યક્તિના મનમાં રહેલી આપણી છાપ કે પ્રતિભા જોખમાઈ જવાની હોય તો બહેતર રસ્તો એજ છે કે એ આજે અને હમણાં થઈ જાય..જે પરિસ્થિતિ આવતી કાલે આવવાની જ છે એ પરિસ્થિતિનો સામનો આજે જ કેમ ન થઈ શકે ?
-કાજલ ઓઝા વૈદ્ય
-
आर्ष वाणी
ध्यान रहे, असत्य के मार्ग पर
सफलता भी मिल जाए तो व्यर्थ है
और सत्य के मार्ग पर
असफलता भी मिले तो सार्थक है.
सवाल मंजिल का नही,
सवाल कहीं पहुंचने का नहीं,
कुछ पाने का नही-
दिशा का है, आयाम का है.
कंकड-पत्थर इकठ्ठे भी कर लिए
किसी ने, तो क्या पाएगा ?
और हीरों की तलाश में खो भी गए,
तो भी बहुत कुछ पा लिया जाता है-
उस खोने में भी.
अनंत की यात्रा पर जो निकलते है,
वे डुबने को भी उबरना समझते है.-ओशो
-
મનોમંથન
જ્યારે આપણને આપણા કર્મ નડતા હોય ત્યારે જ માણસો પણ નડતા હોય,
જેને આપણે દુનિયાની સ્વાર્થવૃત્તિ કહીને વગોવીએ છીએ...જ્યારે આપણને આપણા કર્મ નડતા બંધ થાય ત્યારે એ જ માણસો નડતા બંધ થાય,
જેને આપણે દુનિયાની પરમાર્થવૃત્તિ કહીને વખાણીએ છીએ...(“મીરાં”)
-
વિચારવલોણું
In Every GAME I PLAY,
I Always WIN,
But
In LOVE & Friendship I Always
LOSE
You KNOW WHY..??
B’coz
I Never PLAY With It…..! -
હું વાંચુ છું….
શ્યામની બા - સાને ગુરુજી
પેલે પારનો પ્રવાસ - રાધાનાથ સ્વામી
બાપુ મારી મા - મનુબેન ગાંધી
દ્રૌપદી - કાજલ ઓઝા વૈદ્ય
ઇડલી, ઓર્કિડ અને મનોબળ - વિઠ્ઠલ વ્યંકટેશ કામત
આફટરશોક - હરેશ ધોળકિયા
Steve Jobs - Walter Isaccson
I too had a love story - Ravinder Sinh
Revolution 2020-Chetan Bhagat
ક્યાં ગઈ એ છોકરી - એષા દાદાવાલા
ધ કાઈટ રનર - ખાલિદ હુસેન
નગરવાસી - વિનેશ અંતાણી
જેક્પોટ - વિકાસ સ્વરૂપ
તારા ચહેરાની લગોલગ... - કાજલ ઓઝા વૈદ્ય
"Anything for you ma'am" by Tushar Raheja
પોતપોતાની પાનખર - કાજલ ઓઝા - વૈદ્ય
મારું સ્વપ્ન - વર્ગીસ કુરિયન
The Last Scraps Of Love-Nipun Ranjan -
તરોતાજા રચનાઓ
-
તાજા પ્રતિભાવો
- ARVIND K. SHAH on પ્રેમ એટલે સહજીવન યાત્રા
- એમ.ડી.ગાંધી, યુ.એસ.એ. on જીત તમને – હરીશ પંડ્યા
- પ્રા. દિનેશ પાઠક on જીત તમને – હરીશ પંડ્યા
- bhagvanji on આજે પલળીએ – અલ્પ ત્રિવેદી
- Ashok Jani 'Anand' on જાગે છે – હનીફ સાહિલ
- પ્રા. દિનેશ પાઠક on પાંદડામાં હવા – ખલીલ ધનતેજવી
- urvashi parekh on આજે પલળીએ – અલ્પ ત્રિવેદી
- પ્રા. દિનેશ પાઠક on તરસ – હર્ષ બ્રહ્મભટ્ટ
- nilam doshi on રૂબરૂ – શરીફા વીજળીવાળા
- પ્રા. દિનેશ પાઠક on છેતરી જાશે – શોભિત દેસાઈ
-
Page
-
ખજાનો
-
દસ્તક
-
networked blog
-
મોરપીંછ QR CODE





