એકલો – લીલાધર જગૂડી September 15, 2012 . તારીખો પણ ત્રીસ અને માણસ એકલો અઠવાડિયાં પણ ચાર અને માણસ એકલો મહિના પણ બાર અને માણસ એકલો ઋતુઓ પણ છ અને માણસ એકલો વર્ષ પણ અનેક અને માણસ એકલો કામ પણ ઘણાં અને માણસ એકલો . ( લીલાધર જગૂડી, અનુ. નૂતન જાની ) Share thisFacebookXEmailWhatsApp