કોને હદપાર ? – પન્ના નાયક Mar10 ક્યારેક જરૂરી હોય છે હૃદયને હદપાર કરી ત્યાં પથ્થર મૂકવાનું અને પછી જીવવાનું. . કદાચ એવું પણ બને કે કોઈક આલિંગન ને ચુંબનો વડે એ પથ્થરને કોરવાનો પ્રયત્ન કરે અને ખબર પણ ન પડે એમ ધકેલી દે એને ખીણમાં . આવું ન બને એ માટે હું શું કરું ? પથ્થરને પણ હદપાર કરું ? . ( પન્ના નાયક )
Nice Post.
Nice Kavya thoughts by Pannaben
સરસ