આજની રાત-રાકેશ હાંસલિયા Aug14 શહેરની શેરીમાં વસતા શ્વાનો ! રાત્રિરુદન તમારું બંધ રાખજો આજની રાત… કે થાકી-પાકી ફૂટપાથના પાથરણે, આકાશ ઓઢી, ઊંઘી રહેલા ‘બે-ઘર’ લોકોનું ઘર વિશેનું સ્વપ્ન ક્યાંક તૂટી ન જાય આજની રાત…! ( રાકેશ હાંસલિયા )