નૂતનવર્ષાભિનંદન Oct27 દિવાળીના દીવડાનો પ્રકાશ આપના જીવનમાં અઢળક પ્રેમ પાથરે અને દુ:ખોને અંધકારની જેમ દૂર કરે… નવું વર્ષ તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવે એ જ શુભેચ્છા… હિના પારેખ તથા પરિવાર