ઋણસ્વીકાર

  • મોરપીંછધારીનો…જેણે મને આ દુનિયામાં લાવીને જીવનને સુંદર રીતે માણવાનો મોકો આપ્યો
  • મારા પ્રિય વાચકોનો…જેમણે મારા બ્લોગને આવકાર્યો અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરી
  • www.readgujarati.com અને www.aksharnaad.com નો જેમણે પોતાની સાઈટની ઉત્કૃષ્ટતા દિવસે દિવસે વધારીને મને એવી સાઈટ બનાવવા પ્રેરી
  • મારા માતા-પિતાનો…જેમણે મને મારી આ ગમતી પ્રવૃત્તિ કરવાની સ્વતંત્રતા આપી
  • શ્રી વિનયભાઈ ખત્રીનો… જેમણે અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ ખૂબ જ ટૂંકા સમયમાં આ સાઈટ બનાવવાની સંપૂર્ણ જવાબદારી નિભાવી

10 replies on “ઋણસ્વીકાર”

  1. ખુબ ખુબ અભિનન્દન….બેન,જીજાજી, ચાનુ અને વિશુ.

  2. ખુબ ખુબ અભિનન્દન….બેન,જીજાજી, ચાનુ અને વિશુ.

  3. આવા જ ઋણસ્વીકારનું મનેય વળગણ….ઋણાનુબંધથી આ જીવનમાં મળેલા,સંબંધાયેલા કંઈ કેટલાય લોકોના સાથ-સહકાર,મદદ,સહાય[સીધા કે પરોક્ષ]ને કારણ આપણે આજે જે કંઈપણ છીએ ,જ્યાં ઉભા છીએ હકીકત બની અસ્તિત્વ ધરાવીએ છીએ. એકલા એક આપણું શું? અનેક ઈચ્છાઓ…એક તીવ્ર ઝંખના…અને સતત પ્રયત્નો….
    જે સામસામે (૫૦:૫૦) વજૂદ વાળા કારણરૂપ માનું છૂ હું!
    [હા, તેમાં તમારા પહેલા વાક્યાન્માનું કથન પણ એટલુંજ જવાબદાર… ક્ખારું જ ]-લા’કાન્ત / ૧૩-૯-૧૨

  4. આવા જ ઋણસ્વીકારનું મનેય વળગણ….ઋણાનુબંધથી આ જીવનમાં મળેલા,સંબંધાયેલા કંઈ કેટલાય લોકોના સાથ-સહકાર,મદદ,સહાય[સીધા કે પરોક્ષ]ને કારણ આપણે આજે જે કંઈપણ છીએ ,જ્યાં ઉભા છીએ હકીકત બની અસ્તિત્વ ધરાવીએ છીએ. એકલા એક આપણું શું? અનેક ઈચ્છાઓ…એક તીવ્ર ઝંખના…અને સતત પ્રયત્નો….
    જે સામસામે (૫૦:૫૦) વજૂદ વાળા કારણરૂપ માનું છૂ હું!
    [હા, તેમાં તમારા પહેલા વાક્યાન્માનું કથન પણ એટલુંજ જવાબદાર… ક્ખારું જ ]-લા’કાન્ત / ૧૩-૯-૧૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.