પત્ર….અત્ર-યજ્ઞેશ દવે August 4, 2008 સાંજ પડ્યે થાક્યો પાક્યો ઘેર આવું છું. ડેલી ખોલીને જોઉં છું. આજે તો કોઈનો પત્ર હશે જ પણ… લથડતા પગે બારણું ખોલવા જાઉં છું ત્યાં જ ફળિયામાંના પીપળાનું એક નકશીદાર પાંદડું ખરીને પડે છે. સાવ મારા પગની પાસે જ ! ( યજ્ઞેશ દવે ) Share thisFacebookXEmailWhatsApp