પ્રેમ કહે છે-

પ્રેમ કહે છે-

મને વાચા જોઈએ

પ્રેમ વાચા માગે છે

પ્રેમ વાચા માગે છે

ભલે ઊંચી-ઊંચી પ્રેમસગાઈ છે

ભલે ઊંચે-ઊંચે-ઊંચે

રાજા તારા ડુંગરિયા પર

બોલે ઝીણા મોરા, પ્રેમના.

પ્રેમ છે.

ભલે વાચા માગે છે.

પણ પ્રેમ છે.

ભલે વાચા નથી

પણ પ્રેમ છે અને વાચા માગે છે.

( લાભશંકર ઠાકર )

One thought on “પ્રેમ કહે છે-

Leave a Reply to જીગ્નૅશ અધ્યારુ Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.