સ્પર્શના ધોધમાર Sep2 સ્પર્શના ધોધમાર વરસી ગયા પછી સ્વચ્છ આકાશમાં અચાનક મહોરી ઊઠે છે ટેરવાનું ખૂબસુરત મેઘધનુષ… ( અબ્દુલ ગફાર કાજી )