તમે જો પક્ષી છો Sep3 તમે જો પક્ષી છો, તો કોઈ શિકારી પણ હશે દાણા ચણવા જમીન પર ઊતરશો અને એ પકડી લેશે, પાંજરામાં પૂરી દેશે. તમે પાંખો ફફડાવશો, સળિયા સાથે અથડાઈ અથડાઈ પાંખો લોહીલુહાણ થઈ જશે, પછી એક દિવસ તમે મરી જશો. શિકારી તમને ફેંકી નવું પક્ષી લાવશે. કોશિશ કરો કે તમે મુક્ત રહો નહીં તો આકાશમાં દાણા વાવો. ( ચંદ્રશેખર સોકલ્લે-મૂળ હિંદી કવિતા )
ketali dard nak kavita chhe, sachej kahri waat
chhe.bahuj pasand aavi
commentby:
Chandra.
LAST TWO LINES WERE REALY CREATIVE AND
HEART TOUCHING.
WITH REGARDS…..
RAMESH MEHTA
MUMBAI.