જો તેણે…!!!! Dec23 ટચલી આંગળી પર તેને ઊંચક્યું ત્યારે મને લાગ્યું કે… …માધવે ગોવર્ધન ઊંચકીને મોટી ધાડ નથી મારી! રાધાની પાંપણ પરનું એકાદ આંસુ જો તેણે…!!!! ( નવીન ઢંગટ )
superb, very nice
રાધાની પાંપણ પરનું
એકાદ આંસુ
જો તેણે…!!!!
( નવીન ઢંગટ )
what do you writer want to leave poem half way ?
hemant doshi
સુંદર ચમત્કૃતિ !
Good One Heena Ben
mind blowing POEM !!
very good,keep it