મારે તો…

મારે તો

ગુલાબને કશુંક કાનમાં કહેવું હતું

પણ કાંટાઓ સાંભળી ગયા.


મારે તો

પંખીને કશુંક કાનમાં કહેવું હતું

પણ શિકારી સમજી ગયા.


મારા હાથમાં

ગુલાબની એક પાંદડી

અને પંખીનું એક પીછું છે.

હવે મારે કોઈને

કશું જ કહેવું નથી.


( આનંદ જોશી )

7 thoughts on “મારે તો…

  1. jay Shri Krishna Heenaben,

    well set.i am agree with u on animesh antani post on HasyaDarbar.Vinaybhai doing great job and atleast we do not break someones copyrights.

    your Dr.Hitesh Chauhan’vishvas’

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.