ઘર

મારું ઘર

બે બારણાંને જોડતો

એક ઘેરાવો છે.

મારું ઘર

બે બારણાંની વચ્ચે છે

એમાં

ક્યાંયથી પણ ડોકાઓ

તમે બારણાંની બહાર જોઈ રહ્યા હશો

તમને બહારનું દ્રશ્ય દેખાઈ જશે

ઘર નહીં દેખાય.

હું જ મારું ઘર છું.

મારા ઘરમાં કોઈ નથી રહેતું

હુંય શું

મારા ઘરમાં રહું છું?

મારા ઘરમાં

ક્યાંયથી પણ ડોકાઓ-


( અજ્ઞેય, અનુ. નૂતન જાની )

6 thoughts on “ઘર

 1. મારા ઘરમાં એક બારી છે; ને દિલમાં છબી તમારી છે.
  શોધ્યા રાખું હું મને મારા ઘરમાં,તલાશ મુઝને મારી છે.

  ચાર દિવાલોને અને એક છતને કહેવાય કઈ રીતે ઘર
  ખાલી ખાલી ઘરમાં હવાની અવર જવર હજુ જારી છે.

 2. hu ja maaru char chhu , maara gharma koi nathi rahetu
  huny shu
  maara gharma rahu chhun
  maara gharma kyaythi pan dokao.
  KHAREKHAR SUNDAR ,mokalwa badal aabhar.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.