ફૂલ જેવું કૈં May19 ફૂલ જેવું કૈં ઉગાડી જોઉં છું એ રીતે પણ સાદ પાડી જોઉં છું.. કૂદતી તિતલી સમી દૃશ્યાવલી યાદનું પુસ્તક ઉઘાડી જોઉં છું સાવ ઉજ્જડ મન થયું છે એ હદે ક્યાંય પણ જંગલ ને ઝાડી જોઉં છું કંપ કોઈ શું થયેલો દિલ મહીં સર્વ શ્રદ્ધાઓ તિરાડી જોઉં છું હરકોઈ જ્યાં થઈ ગયું છે દર્દહીન ત્યાં ‘પ્રણય’ તુજને અનાડી જોઉં છું ( પ્રણય જામનગરી )
કૂદતી તિતલી સમી દૃશ્યાવલી યાદનું પુસ્તક ઉઘાડી જોઉં છું સાવ ઉજ્જડ મન થયું છે એ હદે ક્યાંય પણ જંગલ ને ઝાડી જોઉં છું bahu sunder share Reply
સાવ ઉજ્જડ મન થયું છે એ હદે
ક્યાંય પણ જંગલ ને ઝાડી જોઉં છું.
સુંદર શેર…
સરસ રચના.
આ ગઝલ મૂકવા બદલ આભાર. મને પસંદ પડી.
ful jevu ke.
sundar ghazal,,,
prastut karva badal aabhar.
કૂદતી તિતલી સમી દૃશ્યાવલી
યાદનું પુસ્તક ઉઘાડી જોઉં છું
સાવ ઉજ્જડ મન થયું છે એ હદે
ક્યાંય પણ જંગલ ને ઝાડી જોઉં છું
bahu sunder share