એ સકલના Jun9 એ સકલના તેજથી તપતી હશે; ક્યાંક ધૂણી આજ પણ ધખતી હશે. કોઈ જે આંખો તમસને તોડતી; એ તમસના ઘાટ ખુદ ઘડતી હશે. વૈખરી ક્યાં શબ્દમાં? ક્યાં અર્થમાં? બેઉની વચ્ચેય શું સરતી હશે? કોણ ઊભું ત્યાં મલયનું પાત્ર લઈ? કઈ દિશા એ પાત્રને ભરતી હશે? શક્ય છે ત્યારે ક્ષણો નિષ્કંપ હો; શક્ય છે કે રાસ પણ રમતી હશે. ( જાતુષ જોશી )
Heenaben, Happy anniversary to you,and more success on your way. I like these lines best. કોઈ જે આંખો તમસને તોડતી; એ તમસના ઘાટ ખુદ ઘડતી હશે. Sapana Reply
very very fine
શક્ય છે ત્યારે ક્ષણો નિષ્કંપ હો;
શક્ય છે કે રાસ પણ રમતી હશે.
( જાતુષ જોશી
Heenaben,
Happy anniversary to you,and more success on your way.
I like these lines best.
કોઈ જે આંખો તમસને તોડતી;
એ તમસના ઘાટ ખુદ ઘડતી હશે.
Sapana