કારણ Aug31 સુખડનાં લાકડાં ભેગાં કરી તમે મને અગ્નિદાહ દીધો, બધાંએ વાહ વાહ પણ કરી સુખડની સુગંધ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ, …પણ હું બળી કેમ ના ગઈ? મારાં હાડકાં ફૂટી ફૂટીને રાખ કેમ ના થઈ ગયાં? મારા જ્ઞાનતંતુ જાગૃત કેમ રહી ગયા? ને તોય- તમે એવું તે શું કર્યું? કે શરીરમાંથી ચોવીસે કલાક જ્વાળાઓ સળગતે રહે ! તમને દેખાય છે? ના, તમને તો નહીં જ દેખાય ! કારણ એટલું જ કે તમે મિત્ર છો ! ( એસ્થર ડેવિડ )
ચોવીસે કલાક જ્વાળાઓ સળગતે રહે ! તમને દેખાય છે? ના, તમને તો નહીં જ દેખાય ! કારણ એટલું જ કે તમે મિત્ર છો ! saras Hemant vaidya Reply
thanks
sundar..
ચોવીસે કલાક જ્વાળાઓ સળગતે રહે !
તમને દેખાય છે?
ના, તમને તો નહીં જ દેખાય !
કારણ એટલું જ કે
તમે મિત્ર છો !
saras
Hemant vaidya
wah.. vaNchati hati to mane laagyu PannabennI Che.sunder.
Sapana
hanuj sundar reete ghzaal prastut kariche
very good one.
ChAn@r@