આજે

જ્યારે

બોલી શકતો ન હતો

ત્યારે મૂંઝાતો હતો,

જ્યારે બોલવું’તું

ત્યારે તક ન મળી;

જ્યારે બોલ્યો

ત્યારે કોઈ સાંભળનાર ન હતું.

આજે હું જ બોલું છું

ને હું જ સાંભળું છું!


( ફિલિપ ક્લાર્ક )

One thought on “આજે

Leave a Reply to vivektank Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.