કર્મણ્યેવાધિકારસ્તે…. September 11, 2010 કશુંક ખોટું કરી નાખ્યાની ગિલ્ટી કોમ્પલેક્ષ સાથે જીવન નામની નદી તરી ગયા પછી કાંઠે પહોંચીને યાદ આવે કે સ્વિમિંગ કોશ્ચ્યુમ તો પેલે કિનારે જ રહી ગઈ…!!! . જયંત દેસાઈ Share thisFacebookXEmailWhatsApp